પ્રિયાંશી - 17

(16)
  • 4.6k
  • 2
  • 1.9k

"પ્રિયાંશી" ભાગ-17 એક દિવસ તે પ્રિયાંશી ને ઘરે ડ્રોપ કરવા જઇ રહ્યો હતો તો ગાડીમાં બંનેનું ફેવરીટ સોન્ગ વાગી રહ્યું હતું. પ્રિયાંશીએ કહ્યું કે, " મને આ સોન્ગ ખૂબ ગમે છે." વત્સલે પણ તરત જ કહ્યું કે, " મને પણ આ સોન્ગ ખૂબ ગમે છે. આપણી બંનેની ચોઇસ સરખી જ છે. બીજો તમને શું શોખ છે?" એમ કરીને તેણે વાત ચાલુ કરી. પછી પૂછયું કે તમારે કાસ્ટમાં જ મેરેજ કરવા પડે કે બીજી કાસ્ટમાં કરી શકો. ત્યારે પ્રિયાંશીએ જવાબ આપ્યો કે, " ના, એવું કંઇ નહિ, ઘર- પરિવાર સારો હોય, છોકરો સારો હોય તો બીજી કાસ્ટમાં પણ થઇ શકે. "