બાર ડાન્સર - 8

(40)
  • 5.3k
  • 1
  • 2.6k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 8 “જરા પાસ તો આઓ, પારો !” તૌરાનીએ ઝટકાથી એનો હાથ ખેંચીને પાર્વતીને પોતાના ખોળામાં બેસાડી દીધી. પાર્વતી હજી કંઇ વિચારેએ પહેલાં તો એનો એક ભારેખમ હાથ પાર્વતીની જાંઘ પર વીંટળાઈ ગયો અને બીજો એની પીઠ પર કાચબાની જેમ સરકવા લાગ્યો. “તુમ સહી કહતી થી તરન્નુમ જાન... ચીજ તો ચિકની હૈ...” પછી પાર્વતીની જાંઘ પર વજનદાર હથેળી પછાડીને એ હસ્યો, “મગર થોડી ભારી હૈ ! હીહીહી..” પાર્વતીને લાગ્યું કે એ કોઈ અજગરના ભરડામાં ભીંસાઈ રહી હતી. તૌરાનીનો એક હાથ એની જાંઘ ફરતે ભરડો લઈ રહ્યોહતો અને બીજો એની પીઠ પર વીંટળાતો એના સ્તન સુધી