પ્રતિબિંબ - 18

(76)
  • 4.1k
  • 5
  • 2.1k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૮ હોટેલમાં એ સામેથી આવી રહેલો વ્યક્તિ જાણે સામે ઉભેલાં અન્વયને જોયો ન હોય એમ એને અડફેટે લઈને આગળ ચાલવા લાગ્યો. અન્વય પડતાં પડતાં રહી ગયો. અપૂર્વ એને કંઈ કહેવા જાય છે એ પહેલાં એક ભાઈએ જઈ રહેલાં એ વ્યક્તિ પાસે જઈને બોલ્યાં, " સર તમારે શું જોઈએ છે ?? તમારાં માટે કંઈ લાવવાનું છે ?? " એ જી રહેલો ભાઈ બોલ્યો, " મારું નામ ખબર છે વિશાલ બંસલ... હું આ હોટેલનો માલિક છું...પણ મને જોઈએ એ હું જાતે જ કરીશ..અને કોઈ મારાં રસ્તામાં આવ્યું તો...ખબર છે ને ??" કહીને એ સ્ટાફનાં કોઈ સામાન્ય લાગી રહેલાં એ