બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 14

(46)
  • 4.6k
  • 4
  • 1.6k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 14 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા ને આર્ય નો કૉલ આવે છે અને તે પોતાની પહેલી શરત પૂરી કરવા કહે છે, આર્ય કાયરા પાસે ફેબેસી માંગે છે. કાયરા કોઈ રોકી નામનાં વ્યય ને ફોન કરીને ફેબેસી લાવવાનું કહે છે. આર્ય હવે કાયરાનાં ઘરે જવાનો નિર્ણય કરે છે, રાત્રે કાયરા ને ઘરમાં કોઈનો હોવાનો અહેસાસ થાય છે, તે પોતાની ગન કાઢીને પાસે રાખે છે અને કોઈક તેની પાસે આવે તેવો અહેસાસ થતાં કાયરા તેનાં પર ગોળી ચલાવી દે છે, આખરે કાયરા એ કોનાં પર ફાયરિંગ કર્યું એ તો હવે ખબર પડશે) કાયરા ઉભી