ઈચ્છા મિલન

(21)
  • 4.6k
  • 1.2k

રામચરિત માનસમાં એક જગ્યાએ ગૌસ્વામી તુલસીદાસજી એ એવું લખેલું છે કે.. " जेहि का जेहि पर सत्य सनेहू , सो तेहि मिलही न कछु संदेहू।" એટલે કે જેને જે વસ્તુ થી સાચો પ્રેમ હોય છે તેને એ વસ્તુ મળી જાય છે. મતલબ કે સાચા મન થી ચાહેલી વસ્તુ અવશ્ય ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. પામવા નો સૌથી મોટો આધાર હોય છે પ્રેમ . પ્રેમ થી આપણે કોઈ ને મેળવી શકીએ છીએ, પોતાના બનાવી શકીએ છીએ. આ વાત ને આપણે બીજી રીતે પણ કહી શકીએ છીએ કે આપણે જે વસ્તુ પામવા માંગીએ છીએ એને મન ની ગહેરાઈ થી અથવા સાચા મન થી