યુનિફોર્મ

  • 2.4k
  • 556

ઓ!! ટેણી જરા ઉતાવળ રાખ!!! ટી સ્ટોલ વાળા રમેશ ભાઇનો અવાજ સાંભળતા જ અજય ના હાથ ઉતાવળે એઠા કપ રકાબી માં ફરવા લાગ્યા.. કપ રકાબી ધોઈ ને લુછતા ફરી તેણે સામે નજર કરી.. સ્કુલ ના પહેલા દિવસે બધા બાળકો સુંદર તૈયાર થઈને, નવો યુનિફોર્મ પહેરી ને નવી સ્કુલબેગ અને પાણીની બોટલ હાથમાં પકડીને મજાક મસ્તી કરી રહ્યા હતા ....તેમના ચહેરા ઉપર ઉત્સુકતા હતી , નવું વર્ષ, નવા મિત્રો બધું નવું!!!!અજય પણ જાણે આ બધા માં જ ખોવાઈ ગયો !!પોતાનું સઘળું કામ ભૂલીને એ આ બધા બાળકો માનો જ એક હોય એવો આનંદ તેના નાનકડા ચહેરા ઉપર આવી ગયો....... ફરી રમેશભાઈ