જાણે-અજાણે (57)

(47)
  • 5.1k
  • 2.2k

વંદિતા અને અમી નિરાશાંથી નીચી ઝૂકાવેલી નજરે બેઠેલી રેવાને તાકી રહી. આ વાતની ચોખવટ માંગવા વંદિતા અને અમી અવસરની રાહમાં હતાં. વિધી વિધાન પુરાં થતાં જ બધાં પોત પોતાનાં ઘર તરફ જતાં રહ્યાં. એટલે વંદિતા અને અમી પણ રેવા સાથે વાત કરવાં તેનાં ઘેર પહોંચી ગયાં. આજે પહેવીવાર બંને એક વાત પર સહમત હતાં. અને રેલાને પુછવાં પર પહેલાં તો રેવાએ મૌન સેવ્યું. પણ પછી જ્યારે વંદિતા અને અમી રેવાને પોતાની પર વિશ્વાસ કરાવવા સફળ રહ્યા એટલે રેવાએ પોતાની બધી ઘટનાઓ કહેવાની શરૂ કરી. રોહનનાં એક એક શબ્દો ચીવટતાથી