પ્રેમાત્મા - ભાગ - ૧૪

(44)
  • 4.2k
  • 1
  • 1.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે હેત અને રીના એ જે કર્યુ એ બધુ કબુલ કરે છે એ બીજા બધા ને મારવા જાય છે તો, મોહિની આવી જાય છે રીના મોહિની ને જોઈને ગભરાઈ જાય છે અને મોહિની ને આજીજી કરે છે કે હેત ને છોડી દે હવે જોઈએ આગળ. . . . . . . રીના : ના મોહિની પાપ તો મે કર્યુ છે, મારા હેતે નય સજા મને આપ મારા હેત ને છોડી દે. મોહિની : ના ક્યારેય નય મારા અને મારા મા બાપ ના હત્યારા ને હુ