પ્રિન્સ અને પ્રિયા - 2

  • 3k
  • 1
  • 1.2k

ભાગ-૨- મટીરીયલ ની આપ-લે ક્લાસના પહેલા દિવસે ટીચર અને સ્ટુડન્ટ્સ એક બીજાને પોત પોતાનો પરીચય આપે છે. નિરવ, પ્રિન્સ અને તેના ભાભીને આવવામાં સહેજ મોડું થઈ જાય છે એટલે તેમને ક્લાસમાં કોઈનો પરીચય નાં મળ્યો. મોડા આવવાના કારણે પ્રિન્સ ક્લાસમાં સૌથી પાછળ બેઠો હતો અને પ્રિયા સૌથી આગળ. અને પછી ક્લાસમાં ચાલું થયું મટીરીયલ વિતરણ. રજીસ્ટ્રેશન નો સમય પૂરો થયા પછી ક્લાસમાં નામ લખાવવાના કારણે નિરવ, પ્રિન્સ અને તેના ભાભીને પહેલા દિવસે મટીરીયલ નાં મળ્યું. ટીચરે રિકવેસ્ટ કરી કે હમણાં ૨-૩ દિવસ માટે પ્લીઝ કોઈ આ ૩ સ્ટુડન્ટ્સ સાથે તમારૂં મટીરીયલ શેર કરજો. પરંતુ બધાનો પહેલો જ દિવસ હતો, હજુ