“બાની”- એક શૂટર - 1

(49)
  • 7.8k
  • 10
  • 3.8k

“બાની”- એક શૂટરપ્રસ્તાવના“બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે.મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી કુલ છોકરીની કહાણી છે. બાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ