દીકરી બની વહુ

(15)
  • 4.4k
  • 1
  • 794

એક મસ્તીખોર છોકરી જ્યારે જવાબદારી ઉઠાવતા શીખી જાય એની આ વાત છે... સમીસાંજે બારી આગળ બેઠેલી રાધિકા સુરજ ને આથમતા જોતી ને કઈ ઊંડા વિચારો માં ખોવાયેલી હતી.આજે કિશન સાથે લગ્ન થયા ને એક વરસ થઈ ગયું છે. કેટલો સમય બદલાઈ ગયો... પીયર ને યાદ કરતી રાધિકા ઘણા સમયથી ઘરે ગઈ નથી એટલે ને સવારે એક લેખ વાંચીયો તો પીયરમાં રહેતી માં બાપની લાડલી છોકરીનો તો એને પીયર યાદ આવ્યું. થોડી વારમાં રાધિકા વિચાારોમાં પીયર પહોંચી ગઈ.!રાધિકા ૧૦વાગે ઊઠી બ્રશ કર્યું ને બોલી "મમ્મી ચા લાવને કેટલી વાર",એની મમ્મી જવાબ આપતા "અરે બેટા લાવું છું તારો મનપસંદ નાસ્તો