મારા મન ની વાતો part1 - મારું મન

  • 2.2k
  • 396

મારુ નામ આરતી ગોસ્વામી છે. મારી સ્ટોરી હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું, પણ કેવી રીતે એ લાગણીઓ ને તમારી સાથે જે મેં અનુભવી છે એમ રજુ કરવી એ નથી ખબર પડતી. મારા દિલ માં જે છે એ હું તમારી સુધી એ પહોંચાડી શકીશ કે નહિ ખબર નથી પણ ચાલો એક વાર મારી જાત ને આમાં અજમાવી તો જોઈએ. મારા વીતેલા સમય વિશે પછી ક્યારેક વાત કરીશુ. હાલ વાત કરીએ એ સમય એ 2-3 વર્ષો ની જેને લગભગ મારી ઝીંદગી આખી બદલી નાખી. વાત શરુ કરીએ તો