ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4

  • 4.2k
  • 1.4k

“કાકા માન્યું કે અમે ગામના લોકોને, ઘરના લોકોને ખૂબ જ હેરાન કર્યા છે.તે રાત્રે શાળાએ આવીને પણ અમે ખૂબ ખરાબ વર્તન કર્યું.નશો કરવો, મારમારી,કોઈને વગર કારણે પરેશાન કરવા તે બધા અમારા જ કામ છે.પણ આજે ખબર પડી કે જે ગુનો અમે કર્યો જ નથી તેની સજા પણ અમને ભૂતકાળમાં લોકોને પરેશાન કરવા બદલ મળી રહી છે.પણ અમારો વિશ્વાસ કરો અમે આ ગુનો નથી કર્યો. હા, ચોક્કસ અમે અમારા અપમાનનો બદલો લેવાનું વિચારી રહ્યા હતા પણ અમે કોઈનું ખૂન અને બળાત્કાર કરવા જેવો ખરાબ ગુનો ક્યારેય પણ ન કરી શકીએ.”વીર. “તું જ મળ્યો