સમર્પણ - 6

(64)
  • 5k
  • 8
  • 3k

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને દિશા બીજા દિવસે જ ફરી બહાર જવાનું ગોઠવે છે. થોડા સમય પહેલાનું દિશાએ પોતાના તરફ ધ્યાન આપવાનું બંધ કર્યું હોવાથી રુચિ, દિશાને ફૂલ મેક્સિ ગાઉન પહેરવા ફરજ પાડે છે. શરીર સૌષ્ઠવની પૂરતી કાળજી લીધેલી હોવાથી દિશા એ પરિધાનમાં ખીલી ઉઠે છે. પાંત્રીસેક કિલોમીટર દૂર આવેલા રિસોર્ટમાં બંને જણા સમયસર પહોંચી જાય છે. ત્યાંના જમવાના સમયને હજુ વાર હોવાથી રિસોર્ટની એક ઊડતી મુલાકાત લઇ લે છે. વિચિત્ર સેલ્ફીઓ પાડી રુચિ, દિશાને ખુશ કરવા બનતા પ્રયત્નો કરે છે. જમીને વાતોએ વળગતા, દિશા પોતાના ઉપર હાવી થયેલા એકલતાના ભયને રુચિ આગળ છતો કરે છે. મા-બાપની ખોટ