અત્યાર સુધી આપણે જોયું કે નમ્રતા અને વિજય એમની એનિવર્સરી પર ગોઆ જઇ રહયા છે અને વિજય રાત્રે ફ્રેશ થવા માટે બહાર જાય છે પણ તે પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે અને અચાનક અવાજો આવવા લાગે છે અને નમ્રતા ગભરાય જાય છે ત્યારબાદ તે હિમ્મત કરીને ગાડી ચલાવવાની કોશિશ કરે છે પણ ગાડીને કોઈ પાછળથી ખેંચી રહ્યું હોય એવું લાગે છે અને બહાર જઈને જુએ છે તો ગાડીની પાછળ વિજયની લાશ દોરી વડે ઝાડની બે ડાળીઓ વચ્ચે ફસાયેલી હોય છે પણ પછી નમ્રતા અચાનક ચીસ પાડીને જાગી જાય છે અને તેને ખબર પડે છે કે એ