મિત્ર અને પ્રેમ - ૪

  • 4k
  • 2k

દર્શન વિચારે છે કે હું આકાશને શું જવાબ આપીશ. તેને હંમેશાંથી મારા પર વિશ્વાસ હતો અને આ વખતે પણ મારી સાથે તે વિશ્વાસને કારણે જ આશીતા વિશે વાત કરી હતી.તેમને લાગતુ હતુ હું તેને મળાવી દઈશ પણ બધું ફેઈલ થઈ ગયું. પણ હું કોશિશ જરૂર કરીશ કે તે બંને મિત્રો નહીં લાઈફ પાર્ટનર બંને. આખરે આશીતાને પણ આકાશ પસંદ જ છે હું તેને સ્કૂલ સમયથી ઓળખુ છું તે ભલે તેના દિલની વાત મોં પર લાવી નથી શકતી પણ તેની આંખો બધું જણાવી જાય છે કે તેને આકાશ સાથે જીવવામાં કોઈ વાંધો નથી.પપ્પા આજે તમે ઓફિસ નથી ગયા : ઘરમાં આવતા