હોરર એક્સપ્રેસ - 16

(19)
  • 3.4k
  • 1
  • 1.3k

અંદરથી અવાજ આવ્યો.જો પડ્યું તો આવી બન્યું તારું.....કોણ હતું એએ અવાજ અંદરથી આવી રહ્યો હતો તે અવાજ એકદમ સ્પષ્ટ અને ચેતવણી થી ભરેલો જાણે ખાઈ જવાનો ના હોય. શું વિજય નો હાથ પાછો પડ્યો એટલે તે અટકી ગયો અને વળી પાછો ડર તેની પથારીમાં જ નાખવા લાગે છે.વિજય માને નહિ.તે જોવા માંગતો હતો કે અંદર કોણ હતું જે તેને અટકાવી રહ્યું હતું તેણે બારી માંથી ડોકિયું કર્યું કોઈ દેખાયું નહિ. તે અંદર જોઈ રહ્યો થોડી ક્ષણો માટે જાણે સમય પણ રોકાઈ ગયો હતો,અંદર પલંગ એકલો અને ખાલીખમ પડેલો હતો. એવું કશું જ નહોતું જે અજુગતું લાગે હા અંધારી રાતમાં તે