રાઈટ એંગલ - 32

(22)
  • 2.7k
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૩૨ જોયું ને..તું કેવી છવાઇ ગઇ છે? કશિશ કોફી હાઉસ પહોંચી ત્યાં ધ્યેયનો ફોન આવ્યો. ‘અચ્છા તો આ તારું પરાક્રમ છે...આઇ નો કે તું જ હશે..‘ કશિશ સ્મિત કરતાં ફોન પર બોલી, ‘નાજી...આ વખતે આ મારું પરાક્મ નથી. ટુ બી ફ્રેન્ક, આ કામ પેલાં એડિટરનું જ છે. એ દિવસે મેં એને કહ્યું હતું કે કશિશની પર્સનલ લાઇફ ને બાદ કરતાં કેસને લગતી વિગત છાપી શકે છે. કાલે કોર્ટમાં એમનો રિપોર્ટર હાજર હતો. કાલે તો રાહુલે જે બેટિંગ કરી છે બાયગોડ! .અને તે પણ જે રીતે ગભરાયા વિના જવાબ આપ્યાં છે...આઇ એમ ઈમ્પ્રેસ્ડ!‘ કશિશ નાનપણથી ભણવામાં હોશિયાર હતી. સ્કૂલના