મનુષ્યના જીવન માં પાણીનું મહત્વ કેટલુ ?

  • 10k
  • 3.1k

પાણી જે સમ્રગ પૃથ્વી વાસીઓ માટે જીવન જરુરીયાત છે જે પાંચ અમૃત પૈકી એક માનવામાં આવે છે જે માણાષ ને ઊજાૅ આપે છે જે વૃક્ષ ને ઉછેરે છે શરીર ના દદ્ર/પીળા ને દૂર કરે અને એકદમ તાજગી પ્રદાન કરે છે.મજૂરી કે નોકરી ધંધાદાર કોઈ પણ હોય તે જયારે થાકીને આવે અને પાણી પીવે ત્યારે તે ગમે તેટલો થાકેલો/હારેલો કે ગુસ્સે ભરેલ કેમ ના હોય તેને શાંત્તી ની અનૂભૂતી કરાવે છે,તેમા ઊજાૅ પાછી આવી જાય છે ટુકમા કહીએ તો તેની ગેરહાજરી એટલે સમ્રગ સૃષ્ટ્રી નો વિનાશ. આપણે જરા અનૂભવ કરી કે બે-ત્રણ દિવસ સાવ પાણી વગર રહેવુ પડશે તો, અથવા તો