દિવાળી બોનસ!

(11)
  • 4.8k
  • 1.4k

પોઝિટીવીટી * ભાવિક ચૌહાણ --------------------------- “કહાં સે આયે હો ?” “યહાં, SRT કોલોની સે આયા હું, સાબ.” એણે જવાબ આપ્યો. “કહાં કામ કરતે હો ?” “SRT કંપની મેં કામ કરતાં હું, સાબ.” “તો અબ કહાં જાઓગે ?” સામેના માણસે ફરી પ્રશ્ન પૂછયો. “ઘર જાના હૈ, રાજસ્થાન. કોઈ ટ્રેન મિલેગી યહાં સે જાને કે લિયે ?” જવાબ આપીને તે છોકરાએ પ્રશ્ન પૂછ્યો. “આજ કે દિન મેં તો કોઈ ટ્રેન નહીં હૈ રાજસ્થાન જાને વાલી. તેરે કો