ધી ડાર્ક કિંગ - 5

(12)
  • 4.2k
  • 1.6k

કિંગ લ્યુનાને ડાર્ક કિંગને હરાવ્યો એ વાતને બે મહીના બાદ કિંગ લ્યુનાનની તલવાર ‘લાઇટ’ ચોરાઇ ગઈ .એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ક્યાય ન મળી. આ વાતને પણ ઘણો સમય થયો એટલે બધા આ વાત ભુલી ગયા. ‘લાઈટ’ પણ ખોવાઇ અને શૈતાન પણ ગયો.પણ કોઇને પણ ક્યા ખબર હતી કે આ સંકટ પાછુ આવશે.” એથીસ્ટને બગાસુ ખાતા વાત પુરી કરી.થોડી વાર સભામાં મૌન ફેલાઇ ગયું. પછી કિંગ બેલમોંટ બોલ્યા “ તો હવે લાગી જાઓ કામ માં ““પણ મહારાજ ‘લાઇટ’ તલવાર નું શું?” કિંગ મોર્થન બોલ્યા.“એને પણ શોધવી પડશે.” કિંગ બેલમોંટ વિચારતા બોલ્યા.પછી બધા