હાઈ પ્રોફાઈલ - 2

(25)
  • 3.2k
  • 3
  • 900

સુરત નો પોશ વિસ્તાર અડાજણમાં હષૅવધૅન પટેલ નો "શ્રી મેન્શન " નામનો આલીશાન બંગલો આવેલો છે. અંદાજે ૨ એકર જમીનમાં આ હવેલી પથરાયેલી છે. જે હવેલી મા હષૅવધૅન પટેલ ની ઘમૅપત્ની મીસીસ અંજલી પટેલ અને હવેલી ને ચાર ચાંદ લાગે એવા એમના બેય દીકરા રાજીવ પટેલ અને રોહન પટેલ રહે છે. રાજીવ ૨૪ વરસ ની આસપાસ પહોચ્યો હશે.પણ સ્વભાવે એકદમ શાંત, ઓછાબોલો, શરમાળ અને બાહોશ નવયુવાન અને દેખાવે રાજકુમાર જેવો છે અને રોહન હજુ ૧૯ વરસ નો છે પણ અમીર બાપ ની બિગડી ઔલાદ ની છાપ .શહેજાદા રોહન ભાગ્યેજ રાતના ઘરે હાજર રહેતો હશે. રોહન માટે