(ગતાંકથી શરુ) થોડીવારમાં સમીર પણ બજારમા થી આવી ગયો. પછી બધાએ સાથે ભોજનનો આનંદ માણ્યો... આ પળ કેવી હતી... બે ઘડી આપણને વિચારતી કરી મુકે... બધુ કામ પતાવીને લહેરને સમીરની મા પોતાના રુમમા લઇ ગયા.. અને તેને કહે છે કે તુ અહી બેસ મારે તારી સાથે બહુ જ જરુરી વાત કરવી છે.. લહેરે કહયુ હા બોલો ને મા હુ તમને સાંભળવા જ અહી આવી છુ.. પછી હસવા લાગી... જો સાંભળ લહેર.. મારે તને આ વાત કહેવી છે પણ મારી જીભ નથી ઉપડતી... લહેર કહે.. અરે મા કહોને... મને કંઇ જ ખોટુ નહી લાગે તમારી વાતનુ.. ઠીક છે બેટા.. પછી સમીરની માએ