પ્રતિશોધ પ્રથમ અંક - 6

(187)
  • 6.4k
  • 7
  • 4.2k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:6 ઓક્ટોબર 2019, દુબઈ સમીરે જોયું કે હોલમાં મોજુદ સોફા પર એની પત્ની આધ્યા જાળીદાર નાઈટીમાં હતી, જે માંડ એનાં ઘૂંટણ સુધી આવતી હતી. આધ્યાએ પહેરેલાં લાલ રંગનાં આંતરવસ્ત્રો એની નાઈટીમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. જે અદાથી આધ્યા સોફામાં પગ લાંબા કરીને બેસી હતી એનાં લીધે એનો દેહાકાર સ્પષ્ટ નજરે પડતો હતો. એનાં બે ઉન્નત ઉરોજની જોડ વચ્ચેની ક્લિવેજ અને એની કમરનાં વળાંકો ભલભલા તપસ્વીની તપસ્યા ભંગ કરવા કાફી હતાં. વધારામાં આધ્યાએ પોતાનાં અધરોને ઘાટી લાલ રંગની લિપસ્ટિકથી સજાવેલાં હતાં. સમીર તો આધ્યાને આ રૂપમાં જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. જેવી સમીરની નજર આધ્યા સાથે મળી એ સાથે