બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 13

(47)
  • 3.7k
  • 5
  • 1.6k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 13 (આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા વચ્ચે રાત્રે જે પણ થયું આર્ય તેનો વિડીયો બનાવીને કાયરા ને મોકલે છે, આરવ અને બાકી બધા કાયરા ના રૂમમાં ચેક કરે છે પણ તેમને એક પણ કેમેરો મળતો નથી, આર્ય ફોન કરીને કાયરા ને બેલ્કમેઈલ કરે છે, આર્ય પોતાની અમુક શરતો પૂરી કરવા કહે છે અને પોતાની સિક્રેટ રૂમમાં તે કેમેરા અને માઈક્રોફોનથી કાયરા પર નજર રાખી રહ્યો હોય છે,આરવ ઘણાં રહસ્યો લઈ ને આવ્યો હોય છે અને પહેલું રહસ્ય હોય છે, “ફેબેસી”) આરવ, રુદ્ર અને ત્રિશા પોતાના ઘરે જતાં રહ્યાં હતાં, કાયરા