કોણ બનશે Storyteller ? - 1

  • 3.2k
  • 1.2k

કોણ બનશે Storyteller ?કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં,કિરદાર પણ ગણા છે... આ મારી દુનિયા માં,જોડીને રાખ્યા બધા ને... સંબંધો ના માયા જાળ માં ,અંજાન કિરદારો ને સાથે કરી...જોડયા એક કહાની માં,કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં. ✍(no.1 storyteller - the god )મારુ ઈન્ટ્રો તો સાંભળી લીધું તમે હવે મારા હજારો કિરદાર માંથી કોઈ એક ની કહાની સાંભળીયે .ટ્રેન માં ગણા અંજાન લોકો હોય છે,જે આજે એક બીજા ને જાણવાં ની કોશિશ કરશે.ચાલો જોઈએ એમના કિસ્સાઓ અને કહાનીઓ ...હું છું નિકુંજ અને હું આજે ગણા દિવસો પછી મારા ઘરે જવા નીકળો છું ,મારી ટ્રેન નો time થઇ ગયો