માણસ નો પૂરતો સમય

  • 3.7k
  • 1
  • 1.1k

કોઈએ બહુ સારી વાત કહી છે કે સમયની બહુ સારી વાત કહી છે કે સારો સમય હોય કે ખોટો ક્યારે ટકતો નથી પણ સમય સાથે ચાલશો તો જરૂર સફળ થશો...Tittel by... kajal umatWriter...RJ Ravi આજે કંઈક નવું શીખીયે.............એક વાર એક.સમ્રાટ એ એક વજીરને ફાંસી ની સજા સંભળાવી...તો રાજાએ પોતાના સૈનિક ને કહુ કે જાઓ એ વજીરના ઘરે અને એને કહો કે સાંજે 6 વાગે ફાંસી આપવામાં આવશે... તો સૈનિકો ચારે બાજુ ઘેરાઈ જાય છે અને બે સૈનિક અંદર જાય છે અને ત્યાં જોવે તો ત્યાં વજીરના મિત્રો અને વજીર આ બધા પાર્ટી કરતા હતા... વજીરનો જ