પ્રિયાંશી - 15

(13)
  • 3.6k
  • 1
  • 1.8k

" પ્રિયાંશી " ભાગ-15 આજે મિલાપને જવાનું હતું. બધા ફ્રેન્ડસ તેને મળવા આવ્યા હતા. સાંજની 7:30 ની ફ્લાઇટ હતી. પ્રિયાંશીએ આજે જોબ પરથી રજા લીધી હતી. તે સવારથી મિલાપની સાથે જ હતી. મિલાપને હિંમત આપ્યા કરતી હતી. મિલાપ કહ્યા કરતો હતો, " પિયુ, અંદરથી જાણે કંઈક બેચૈની જેવું થયા કરે છે. હાર્ટબીટ (હ્રદયના ધબકારા) વધી ગયા છે. કંઇ જ ચેન પડતું નથી. હું એકલો કઇ રીતે જઇશ અને ત્યાં એકલો કઇ રીતે રહીશ. તું, મમ્મી-પપ્પા બધા મને ખૂબજ યાદ આવશો. મેં પપ્પાને " ના " પાડી દીધી હોત તો પણ સારું હતુ. પણ હવે શું થાય હવે તો બધું જ