અ રેસીપી બુક - 12 અંતિમ ભાગ

(65)
  • 4.4k
  • 1.5k

તૃષ્ણા એ પોતાની આંખ એક ઝાટકે ખોલી, તેની આંખ નો રંગ બદલાઈ ને કાળા માંથી બ્લૂ થઈ ગયો હતો. તેના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. તેને પોતાની અંદર એક નવી જ શક્તિ નો અહેસાસ થઈ રહ્યો હતો…. શું આ નશીલી દવા ની અસર હતી કે પછી તેને પોતાની સમસ્યા નું સમાધાન મળી ચૂક્યું હતું???? ************************************** નશીલી દવા એ તૃષ્ણા ના અર્ધજાગૃત મનને જગાડી દીધું હતું, તેને પોતાના બાળપણ ની એ બધી જ યાદગીરી, બધી જ શક્તિઓ અને બધી જ વાતો યાદ આવી ગઈ હતી. તૃષ્ણા હવે પોતાને શક્તિશાળી અનુભવી રહી હતી. તે સ્ટોર રૂમ માં ગઈ અને પેલી બે