મંજીત - 1

(13)
  • 4.1k
  • 1
  • 1.6k

મંજીત પાર્ટ :૧ “મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!****“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી પોતાની ગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી. “અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો