*રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.*?? *જાણ્યું છતાં અજાણ્યું.* આપણે આજે ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. *આરોગ્યના અને ધર્મના વિષય માં* આવું વિશેષ જોવા મળેછે. *લગ્ન સમારંભ હોય કે મિત્રો ની પાર્ટી માં* જાણતા હોવા છતાં ના ખાવા નું ખાઈએ છીએ ને *બહાનું આપીએ કે* મિત્રો ને ખરાબ લાગે, તેમનો આગ્રહ ખૂબ જ હતો. *બધાજ પારકા છે, પેટ પોતાનું છે.* *અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.* ?? *ઉણોદરી* અને *ચૌવિહાર* એ *જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો* સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. *ચૌવિહાર એટલે* સૂર્યાસ્ત પછી પાણી