હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૬

  • 4.6k
  • 1.5k

મણિ ને સૂરક્ષિત રાખવા માટે તેને કોઈ એવી જગ્યાએ રાખવો કે જ્યાં તેની સુરક્ષા થઈ શકે અને તેના માટે રાજકુમારી રત્ના ના મહેલ વધારે થી સારી જગ્યા બીજી કોઈ હોઈ જ ના શકે એટલે બધા ત્યાં મણિ લઈ ગયા. રત્ના એ તેના ખજાના ની મોટી સૂરક્ષિત તિજોરી મા મણિ ને મૂક્યો અને ત્યાં સિપાઈ નો પેહરો પણ વધારી દીધો. આ બધું ચાલતું હતું ત્યારે દેવ પેલા વાનર રાજ ના મજાક ઉડાડી રહ્યો હતો ને બોલી રહ્યો હતો કે તેનું મોઢું જોવા જેવું હતું, તેના બધા વાનરો કેવા તેની સામે જોઈ રહ્યા હતા, વાહ હર્ષ વાહ તે તો વાનર રાજ ને