દાસ્તાને બી બિલ્ડિંગ - 3

  • 4k
  • 1.5k

દાસ્તાને " બી " બિલ્ડીંગ 3સોમભાઇ અને વિદ્યા પણ પોતાના ઘરે આવી ગયા. વિદ્યા ની મમ્મી મામા નાં ઘરેથી કાલે આવાની હતી. પણ આજે રાતે વિદ્યાને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું.એક મંદિર હતું. મંદિર ની બાજુમાં સમુદ્ર હતો. પછી થોડી વાર કંઈ વિદ્યા ને દેખાતું જ ન હતું જાણે લાઇટ અચાનક જતી રહી એ પછીનો અંધકાર વિદ્યા ને પણ કાળો કલર પછી કંઇ દેખાતું જ ન હતું.થોડી વાર પછી મંદિરની ઘંટડી નો અવાજ આવી રહયો હતો અને પછી બંદુક માથી છુટેલી ગોળી ધીમેથી આવતી જોતી વિદ્યા ઊંધમાથી ઊઠી જાય છે.ખુબ જ ડરી જાય છે આ વિચિત્ર સ્વપ્નથી અને એક ધ્રુજારી જેવી કંપન