ખૂંખાર ગામ - ૪

(17)
  • 5.2k
  • 1
  • 2k

.... . આગળ જોયું એમ સોનાલી ની ના છતાં જય ને આગળ વધવાનું ચાલુ કર્યું . જંગલ માં પ્રવેશ કરતા જ એમને સંભાવસેઠ ના માણસો એ રોક્યા ને અહીંયા આવવાનુ કારણ પૂછ્યું જય ને આયુર્વેદિક વનસ્પતિ વિશે કહ્યું તો એમને કહ્યું પહેલા તમે સંભાવસેઠ ને મળી લો પછી આગળ વધો .જય અને એમના સાથે આવેલ દોસ્તો સંભવસેઠ્ઠ ની ઓફિસ ગયા મળવા . સંજોગવશાત સંભવસેથ આજે ત્યાં હાજર હતા .... બહાર બેસેલ માણસ જોડે જય ને કહેવડાવ્યું કે એ લોકો સેઠ ને મળવા માગે છે .એ માણસ અંદર ગયો ને સેઠ ને વાત કરી સેઠ