ભૂતકાળ ની છાપ - ૬

(16)
  • 3.4k
  • 1.4k

રામભાઈ પોતાના જીવન ની ઘણી વાત બીજા ને ના કરી હોય એ બધું આ બુક માં લખતા. જ્યોતિ બુક લઈ આવી ને ખૂબ ખુશ થઈ.પણ એની ખુશી થોડો સમય માટે જ રહી. બુક ખોલતા જ એ ચોકી ઉઠી.. આખી બુક કોરી હતી. રામભાઈ ને ઘણી વખત આ બુકમાં લખતા જોયા છે. જ્યોતિ રામભાઈની બુક નીરખી ને જોય પણ આખી બુકમાં એક પણ શબ્દ લખેલો ના હતો. જ્યોતિ નિરાશ થઇ ગઇ. પેલી બુક પણ માયા ને આપી દીધી નહીંતર એમા થી ખબર પડી જાત. રામભાઈ જ્યોતિના હાથમાંથી બૂક લઈ ને કહ્યું,"બેટા અત્યારે તું બધી વાત માટે હજી નાની છે, જો તું