ચણોઠીનાં વન એટલે જીવન - 12

  • 3k
  • 1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 12 વિજય શાહ અભિલાષ અને રોશનીનાં લગ્નજીવનમાં તેમના પુત્ર દેવનો જન્મ થયો ત્યારે હીનાને આશા હતી કે હવે જવાબદારી વધશે અને ડૉક્ટર સાહેબ નું વેકેશન ખતમ થશે.. પણ વેકેશન તો ના ખતમ થયું પણ રોશની પીસાતી ગઈ. અરે ત્યાં સુધી કે નોકરીએ જતા પહેલા દેવ ને ડેકેરમાં મુકવા જવાનુ બ્રેક ફાસ્ટ બનાવવાનો અને સાંજે ડે કેરમાંથી લાવવાનો..ગ્રોસરી ખરીદવાની અને સાંજે ડીનર પણ બનાવવાનું…બેરોજગાર ડોક્ટર અભિલાષ થી આવા કામો ના થાય. પણ ઝીણી ઝીણી વાતોમાં રોશની ની ભુલો કાઢવાનું ન ચુકતો. રોશની પણ સમજી ગઈ હતીકે ડોક્ટર સાહેબનું વેકેશન પુરુ થવાનું નથી. દેવની જેમજ અભિલાષ પણ