સપના જોવા ના હોય પુરા કરવા ના હોય

  • 1.6k
  • 562

એક પરીવાર માં પાચ જણા રહેતા હતા.માતા પિતા અને તેમના બે પુત્રો અને એક પુત્રી.પરીવાર રાત્રી ના બધા સાથે બેઠા હતા ત્યારે નાના ભાઈ રામ પ્રશ્નન થયો આપ સૌના સપના શુ છે ?પિતા અને માતા બોલ્યા આમરે બસ ચાર ધામ યાત્રા કરવી છે .જયારે મોટી બેન યાશી બોલી એને એક હોટેલ ખોલવી છે .અને મોટા ભાઈ બોલ્યા સપના જોવાના ન હોય તેણે પુરા કરવાના હોય.જયારે નાના ભાઈ ને ક્રિકેટર બનવું હતો રામ ક્રિકેટની હોસ્ટેલ માં પણ હતો.રામ અભ્યાસ સાથે ક્રિકેટ રમતો જયારે ક્રિકેટનું સિલેકસન આવે ત્યારે એની અભ્યાસ એક્ષામ હોય જેથી અને ક્રિકેટ મુકવું પડ્યું .આમ રામ હોસ્ટેલ મુકી ઘરે