માનવીને બચાવા જેનેટિક રસીની શોધ.

  • 2.7k
  • 1
  • 852

નીલ અને કાજલ જૈનેટિક સાયન્સ ના બે વૈજ્ઞાનિક પતિ પત્ની છે. તેઓ કેન્ડીફારમ નામની દવા બનાવતી કંપની મા કામ કરી રહ્યા છે.આ કંપની માટે બેય વેજ્ઞાનિકો ડી .એન .એ.ને મિક્સ કરીને એક નવું જાનવર બનાવી રહ્યા છે જે આગળ જઈને તેનું પ્રોટીન અલગ અલગ બીમારી માટે દવા બનાવી શકાય અને હવે એમને બ્રીડ બનાવી છે જે બિલકુલ અલગ છે.આ બ્રીડ મેલ અને ફીમેલ છે જે એક બીજાને પસંદ કરે છે અને તે ખૂબ જ જરૂરી છે કેમકે આગળ જઈને જે જીવ પેદા થશે તેમના મિલનથી જ નવી નસ્લ પેદા થશે જે ખૂબ જ નિરોગી હશે. કોઈ પણ પરિસ્થિતિ સામે સામનો