ચટ્ટાની ચહેરો

  • 3.7k
  • 1k

લેખક : બકુલ ડેકાટે લગભગ ૪ મહિના અગાઉ સાહસિકોની એક ટુકડી કેનેડાના પશ્વિમ ભાગમાં આવેલા 'બેડલેન્ડ'ની મુલાકાતે અગર તો જોખમપૂર્ણ અભિયાન નો અનુભવ લેવા ગયા હતા. મજબૂરીવશ ટુકડીએ બેડલેન્ડ ના બરોબર મધ્યભાગમાં આવેલા એક સ્થળે રાતવાસો કરવો પડ્યો. તે રાત્રે તેઓ એક અજાયબભરી કુદરતી ઘટનાના સાક્ષી બન્યાં. 'નિર્જન' એવું ઉપનામ મેળવવા માટે તદ્દન યોગ્ય ઉમેદવાર બનેલા બેડલેન્ડ પર રોકાયેલી તે સદ્ભાગી ટુકડીએ જોયું કે મોડી સાંજે ત્યાંની નાની મોટી ટેકરીઓ અને મધ્યમ કદના પહાડો પાછળથી , સૂર્યાસ્ત સમયે જોવા મળતી હલકી નારંગી ઝાંય ને બદલે વાદળી રંગ ની ઝાંય બનતી હતી. અત્યંત ચમત્કારિક રીતે ટેકરીઓ વાદળી રંગના પ્રકાશે