બાળ સખી પીળી

  • 4k
  • 1.1k

બપોરનો સમય હતો અને હું મસ્ત સૂતી હતી, ફોન ની રીંગ વાગી અને અચાનક હું ઊઠી ગય, પેલા તો ગુસ્સો આવ્યો કે કોણ છે સૂવા પણ નહિ દેતું , અને પછી સ્ક્રીન પર જોયું તો , એક અનનોન નંબર...ફોન ઉપાડ્યો તો, તરત મહાદેવ હર ...બસ પછી વધુ પરીચય ની જરૂર ન હતી , એનો લેહકો એને ઓળખવા માટે કાફી હતો. એલી છે ક્યાં તું ? જીવે તો છે ને? 2 વર્ષ થી જોઈ નથી તને! ભાવનગર આવે ત્યારે તો કામ હોઈ એટલે ટાઈમ નો મળે અને હું ગામડે એવું ત્યારે તમારે