Psycho Killer

(14)
  • 2.7k
  • 2
  • 664

મુંબઈ એક સપનાની દુનિયા,જ્યાં હજારોના સપનાઓ બનતા અને તુટતાં,અજીબ શહેર છે,જ્યાં કેટલીયવાર મુંબઈ પર હુમલાઓ થયાં અને ફરી મુંબઈ નવેસરથી બનતી અને ઉભી થઇ જતી,વારદાતો અવારનવાર ઘટતી અને અમારો ડીપાર્ટમેન્ટ એટલે કે પોલીસ Department એ વારદાતોના સાગરીતો સહીત ને જડમુડ માંથી ગોતીને એનો સફાયો કરતી હતી,મુંબઈમાં ઘણાં લોકો ડોન બન્યા,ભાઇ બન્યા,ફિલ્મસ્ટાર બન્યા,ઉદ્યોગપતિ બન્યાંતો કોઇક રાજકીયનેતા બન્યાં,અને હું દિપક ગઢવી મહારાષ્ટ્રમાં આવ્યો હતો,ઉત્તર પ્રદેશમાંથી મારુ ટ્રાન્સફર મુંબઈમાં થયું હતું,એક એવા કેસમાં કામ કરવા માટે જ્યાં હિરોઇનના મર્ડર થતા હતાં,કેઈસ મેં કેમ સોલ્વ કર્યો અને એનો Killer કોણ હતો એ વિશે હું એક એક વાત બારીકાઈથી તમને કહું છું,કોઇ ટીવીની હિરોઇન તો