સંબંધો નુ સોગંદનામું - 3

(11)
  • 3.4k
  • 1
  • 1k

સંબંધોનુ સોગંદનામું ૩ વિજય અચાનક આવી ગયો એ જોઇ સમીર અને સાક્ષી બન્ને ચોંકી ગયા, અને ઉપરથી તે આ‌ અજાણી એક્સીડન્ટ વાળી છોકરી ને નિયતિ ક‌ઇ રહ્યો હતો, સાક્ષી વિજય ને જોઈ બોલી, તમે અહીં? વિજય સાક્ષી સામે જોઈ રહ્યો, આટલા સમય થી જેને તે શોધી રહ્યો હતો તે સાક્ષી તેની સામે ઊભી હતી. સમીરે વિજય ને સિધ્ધો સવાલ કર્યો તુ આને ઓળખે છે? વિજય બોલે તે પહેલાં જ સાક્ષી બોલી હા, પણ સાયદ ભુલી ગયા લાગે છે! શહેરમાં