સાયંકાલ ભાગ -4 અંતિમ

(11)
  • 2.8k
  • 1
  • 1k

સમય કોઈ નદીના વહેણ માફક વહેતો રહ્યો. ચંદ્રવદન ભાઈ અને કુંદનગૌરી એ હવે સૂરજના લગ્નની જીદ અને આશા બન્ને છોડી દીધા છે. સૂરજ પ્રગતિ ના તમામ શિખરો સર કરી ગયો છે. વાત હવે લાવણ્યા ની આવે છે. એના લગ્નની વાત ચાલે છે અને શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ માનવ દેસાઈ સાથે લાવણ્યા ના વેવિશાળ નક્કી થયા છે. માનવ એ સૂરજ નો જ મિત્ર છે. ઘર સજાવટ અને ખુશિયાં થી ભરાઈ ગયું છે. મહેમાનો ની અવરજવર ચાલુ છે. એવામાં સૂરજની નજર વ્હાલી બેની લાવણ્યા પર પડે છે. એ થોડા સમયથી પોતાના લગ્ન વિશે ચિંતિત અને કન્ફુઝ લાગી રહી છે. જોકે માનવ સ