દિલ પ્રેમનો દરિયો છે - 35

(21)
  • 3.8k
  • 1.5k

જે વ્યક્તિ પર જેને વધું વિશ્વાસ હતો તે જ બે વ્યક્તિઓ તેમની જિંદગીની રમત રમી રહયા હતા ને તે સમજતી રહી કે આ બધું જ તેના કારણે થયું. હંમેશા પપ્પાની લાડકી પરીને તેના પપ્પા પર ગર્વ હતો કે ગમે તે થાય તેના પપ્પા તેની સાથે કયારે ખોટું નહીં થવા દે."હા, જયારે તું અહીં મુંબઈ આવી હતી ત્યારે જ મહેરનો મારા પર ફોન આવ્યો હતો. મે તરત જ તારા ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું કેમકે હું જાણાતો હતો કે મારી જિદી પરી જયાં સુધી તેની પાસે કંઈ હશે ત્યાં સુધી તે કોઈની મદદ નહીં લેઈ. મે તેને કંઈ પણ ના બતાવવા