બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 12

(49)
  • 3.8k
  • 2
  • 1.6k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 12 (આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર, કાયરા અને ત્રિશા પાર્ટી કરવા Rock N Club માં જાય છે અને કાયરા જે રીતે તૈયાર થઈ ને આવી હતી તે કયામત લાગી રહી હતી અને આજ તે આરવ પર પડવાની હતી, તે આરવને ઈશારો કરે છે અને બંને સમજીને કાયરાનાં ઘરે જતાં રહે છે, આરવ અને કાયરા પોતાની અંદર રહેલી બધી લસ્ટ બહાર કાઢી ને ભરપૂર મનથી એકબીજા નો સુવાસ માણે છે, સવાર થતાં આરવને કામ આવતાં તે જતો રહે છે પણ કાયરાનાં ફોન પર એક મેસેજ આવે છે એ મેસેજ હતો કે મુસીબત