માર્યન- ફીલ્મ સમીક્ષા

(14)
  • 3.4k
  • 846

આજે હું આપ સમક્ષ એક ફિલ્મ ની સમીક્ષા કરવા જઈ રહ્યો છું ત્યારે આપ સૌને તે પસંદ આવસે તેવી આશા રાખું છું.ફિલ્મ માં માર્યન નામનો યુવક કેવી રીતે પોતાના પર આવેલી મુશ્કેલી નું નિવારણ કરે છે તે જોવાલાયક છે.તો ચાલો જોઈએ.અહીં કોઈની પણ ભાવના દુભાય એવું જરા પણ ઈચ્છતો નથી .મને ફિલ્મ સમીક્ષા નું બહુ નોલેજ નથી.આથી મારા આ પ્રથમ પ્રયાસમાં ઘણી ભૂલ થશે એવું મને લાગે છે તો આપ સૌ મને માફ કરશો તેવી આશા રાખું છું. :- યુવરાજસિંહ જાડેજા.; આફ્રિકા ના સુડેન નામના શહેર માં માર્યન એક ફેક્ટરીમાં લેબરનું કામ કરે