મસલ પાવર, મની પાવર અને સત્તા

  • 4.2k
  • 986

મસલ પાવર, મની પાવર, અને સત્તા....(M M S) નું જોરદાર અનબિટેબલ કોમ્બિનેશન.આપને યાદ હશે કે મહાભારતમાં આખરી યુદ્ધ થવાની નોબત આવી ત્યારે અર્જુન તપ કરી વરદાનો મેળવવા નીકળ્યો હતો. જુદા જુદા દેવો પાસેથી એવી શક્તિઓ જો મળી જાય તો યુધ્ધમાં હારવું ન પડે. ભીમ પણ હનુમાનજીને પ્રસન્ન કરવા ગયો હતો... આમ જીવનમાં હરપળે શક્તિઓની જરૂર પડે.આવી શક્તિઓના જુદા જુદા રૂપ હોય છે. દરેકને એવી ગુપ્ત કે જાહેર ઈચ્છા હોય છે કે તેનું ધાર્યું થાય, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. "મની પાવર" થી લગભગ બધાજ કામ થઈ શકે છે. એટલા માટે, મોટાભાગે( જનરલી) પ્રથમ વ્યક્તિ પૈસો ભેગો કરે છે, ઘણાં તો