સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૮ 

(27)
  • 3.2k
  • 1.5k

ભાગ :- ૮ આપણે સાતમા ભાગમાં જોયું કે સૃષ્ટિના નવા અંદાજથી સાર્થક મોહિત થઈ રહ્યો હતો. સાર્થક અને સૃષ્ટિ બંનેના મનમાં કાંઈ અલગજ અવઢવ ચાલી રહી હતી. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****"અજીબ બેચેની ઘેરી વળી છે આજે આ દિલને,લાગે છે જાણે અસ્વીકારનો ડર લાગે છે એને.!"સાર્થક હવે સૃષ્ટિએ અચાનક નેટ બંધ કરતા બેચેન થઈ ઉઠયો હતો. એને આજે ફરી ફરીને પોતાના ભૂતકાળની યાદ આવી રહી હતી. "શું સૃષ્ટિનો સાથ પણ છૂટી જશે.!?" એવું વિચારતા જ એ બેબાકળો થઈ ઉઠયો અને નિશ્ચય કર્યો કે આજે સૃષ્ટિને પોતાના ભૂતકાળથી અવગત કરાવવી. અને ફોન લઈને મેસેજ ટાઇપ કરવા બેઠો. "ભાર હળવો