પ્રેમાત્મા - ભાગ - ૧૩

(40)
  • 3.3k
  • 1.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સુબોધ ની હત્યા થઈ ગઈ છે અને બધા ને ખબર પડે છે કે એ હત્યા હેતે કરી છે. હેતે આ બધુ કેમ કર્યુ એ કહેતો હોય છે હવે જોઈએ આગળ. . . . . . હેત : પણ એ સમયે મે વધારે એટલે કશુ ના કર્યુ કે સુબોધજી મારા ડેડ સાથે વાત કર્યા પછી એમ વિચારી ને બબડતા હતા કે ધરા ને જે જોઈએ છે એ હુ આપી દઉ એટલે મારા બાપ થવાનો કર્ઝ ચુક્તો થાય. પણ જે દિવસે એ મોહિની સાથે વાત કરવા