નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૦

(12)
  • 3.5k
  • 1
  • 1.2k

નામ મેં ક્યાં રખ્ખા હૈ - 10 ભૂમિ આ બધુ જોઈ રહી હતી કે હું અને નાનકી શુ શુ વાત કરી રહ્યા હતા.. ભૂમિ ને ખબર હતી કે હું અંદર થી કેટલો બધો તૂટી ગયો હતો..છતાં પણ એની સામે ખુશ રહેવા ના નાટક કરતો હતો. એટલી વાર માં ભૂમિ ના મમ્મી નો આવાઝ આવે છે કે નીચે આવો તો અમે બધા નીચે જઈએ છીએ અને એમના મમ્મી ને મળી ને હોટેલ પર જવા નીકળુ છુ.. રસ્તામાં બસ એક વિચાર ચાલી રહ્યા હતા કે ભૂમિ વિના મારું